Third Trimester- Pregnancy and Breastfeeding Videos : Cradle Hold for Breastfeeding: Gujarati

Related Videos (Gujarati)

User Visits: 956

1. માતા અને તેના બાળક માટે યોગ્ય ધાવણની પકડ પસંદ કરવી. 

2. તેના બાળકને ધવડાવતાં પહેલા માતાની તૈયારી. 

3. કેવી રીતે ક્રેડલ પકડ કરવી- 

i. બાળકને પકડતા પહેલા માતાની સ્થિતિ 

ii. બાળકને પકડ્યા પછી પરંતુ લેચિંગ પહેલાં માતાની સ્થિતિ 

a) છાતીને યોગ્ય રીતે પકડી રાખવા માટે માતાના હાથની સ્થિતિ. 

iii. બાળકને છાતી સાથે જોડ્યા પછી માતાની સ્થિતિ 

iv. બાળકની સ્થિતિ 

a) બાળકના નાક અને હડપચીની સ્થિતિ 

b) બાળકના શરીરની સ્થિતિ 

v. માતાએ શું કરવું અને શું નહીં કરવું.

 

Related Videos (Gujarati)


Loading next video...